સુનિતા વિલિયમ્સ 286 દિવસ બાદ ઘર વાપસી, ડોલ્ફિને શાનદાર સ્વાગત કર્યું, જુઓ વીડિયો
અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને બુચ વિલમોર અવકાશમાં નવ મહિના ગાળ્યા બાદ પૃથ્વી પર પાછા ફર્યા છે. તેઓ NASA અને Roscosmos સાથે સ્પેસએક્સ ડ્રેગન કેપ્સ્યુલમાં ફ્લોરિડાના દરિયાકાંઠે સુરક્ષિત રીતે ઉતર?...