ભારતના એ 7 ખતરનાક હથિયાર, જેની સામે લાચાર પડી ગયો દુશ્મન દેશ પાકિસ્તાન
ભારત આજે આતંકવાદ અને દુશ્મનની પ્રવૃત્તિઓ સામે મજબૂત અને તીવ્ર જવાબ આપી રહ્યું છે. પાકિસ્તાનની નાપાક હરકતોનો જવાબ આપવા માટે ભારતે અદ્યતન ટેક્નોલોજી અને ઘાતક શસ્ત્રોનો ઉપયોગ શરૂ કર્યો છે જે?...