ભારતની બરાક-8 મિસાઇલે પાકિસ્તાનના ફતેહ-1 ને હરાવ્યું, જાણો આ બાહુબલી હથિયારની ખાસિયત
પાકિસ્તાન પોતાની હરકતોથી પાછળ નથી હટતું. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ઉદ્ધત વર્તનનો ભારત હજુ પણ કડક જવાબ આપી રહ્યું છે. પાકિસ્તાન ડ્રોન હુમલા દ્વારા ભારતીય નાગરિકોને નિશાન બનાવી રહ્યું ?...