દિલજીત દોષંજે નવા વર્ષમાં કરી PM મોદી સાથે મુલાકાત, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
પ્રખ્યાત પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોષંજ બુધવારે નવા વર્ષ નિમિત્તે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ દરમિયાન મોદીએ નમ્ર શરૂઆતથી આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બ...