સુરતમાં ધર્મ બદલવા દબાણ, ૪૦ લાખ પડાવી વિધર્મી આફ્રિકા નાસ્યો
ડિંડોલીમાં રહેતી મહિલાનું લગ્નના નામે ૧૧ વર્ષ યૌનશોષણ કરી વિધર્મી યુવક રૂ. ૪૦ લાખ પડાવી પરિવાર સાથે આફ્રિકા ભાગી ગયો હતો. બેંકની નોકરી વેળા મિત્રતા કેળવી પ્રેમજાળમાં ફસાવી રાંદેરના સમીર ઐય...