નક્સલવાદીઓનો યુદ્ધવિરામ પ્રસ્તાવ અમિત શાહે નકાર્યો : ‘ગોળીનો જવાબ ગોળીથી મળશે’
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે નક્સલવાદ મુદ્દે એક અત્યંત સ્પષ્ટ અને કડક સંદેશ આપ્યો છે. ‘નક્સલ મુક્ત ભારત’ વિષયક સેમિનારમાં બોલતા તેમણે નક્સલવાદીઓના યુદ્ધવિરામ પ્રસ્તાવને સ્પષ્ટપણે નકાર...