આજે નડીઆદ દિવસ : ૧૮૬૬માં આજના દિવસે નડીઆદ સુધરાઈની સ્થાપના થઈ હતી
સરદારના ઉપનામથી ઓળખાતા આપણા સરદાર વલ્લભભાઈ પટેલનું જન્મસ્થાન એવું નડીઆદ, મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિકે મહાગુજરાત ચળવળની શરુઆત પણ અહીંથી કરી; આ શહેર ગોવર્ધનરામ ત્રિપાઠીની...