ખેડૂતોની માંગ સંતોષાઈ : નર્મદા કેનાલમાંથી પાણી છોડાયું, ખેતરો લહેરાશે!
નર્મદા જિલ્લાના ખેડૂતો મા ખુશીની લહેર ફરી વળી ! જિલ્લા ભાજપ અધ્યક્ષ નીલકુમાર રાવે ખેડૂતોની માંગણી સાંભળીને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક પત્ર લખ્યો હતો, જેમાં તિલકવાડા અ?...