આજે 16મો રોજગાર મેળો, પીએમ મોદીએ 51000 યુવાનોને સોંપ્યાં નિયુક્તિ પત્રો
કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત ‘રોજગાર મેલો’ની પહેલ અંતર્ગત શનિવાર, 12 જુલાઈના રોજ યોજાયેલા 16મા સંસ્કરણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના આશરે 51,000 યુવાનોને નિમણૂક પત્રો વિતરણ કર્યા. આ કાર્ય?...