જિલ્લા ભાજપના પ્રમુખ નીલ રાવના હસ્તે રેગણ નર્મદા ઘાટ ખાતે પરિક્રમા વાસીઓ માટે નાવડીઓનું કરાયું શુભારંભ
નર્મદા જિલ્લામાં હાલમાં ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા ચાલી રહી છે જે 29 માર્ચ 2025 થી શરૂ થઈ છે આ ધાર્મિક ઉત્સવ સાથે રાજકીય ગતિવિધિઓમાં જિલ્લામાં ઉત્સાહ બમણો કર્યો છે ઉલ્લેખનીય છે કે હાલ ચૈત્ર મ...