વાહનચાલકો સાવધાન હવે શહેરમાં ત્રીજી આંખ એટલે કે “નેત્રમ” કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર રાખશે નજર
ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતંગત કુલ-૩૪ જીલ્લા મુખ્ય મથકો, ૦૬ પ્રસીધ્ધ યાત્રાધામો અને Statue of Unity કેવડીયા મળી કુલ-૪૧ શહેરો ખાતે CCTV Camera આધારિત Surveillance & Integrated Traffic Management Systemની સ્?...