નેપાળના વિદેશમંત્રી શિશિર ખનાલ ત્રણ દિવસના ભારત પ્રવાસે, ભારત-નેપાળ સંબંધોને મળશે નવી ગતિ
ભારત અને નેપાળ વચ્ચેના ઐતિહાસિક અને મિત્રતાપૂર્ણ સંબંધોને વધુ મજબૂત બનાવવાના હેતુથી નેપાળના વિદેશમંત્રી શિશિર ખનાલ ત્રણ દિવસના સત્તાવાર પ્રવાસે ભારત આવ્યા છે. ભારતીય વિદેશમંત્રી ડૉ. એસ. ?...