નડિયાદ બીવીપી શાખા ઘ્વારા નોટબુક-ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો
ખેડા જિલ્લામાં ભારત વિકાસ પરિષદ નડીઆદ શાખા અને શ્રીમદ રાજચંદ્ર મિશન, ધરમપુરના સંયુક્ત ઉપક્રમે રાહત દરે નોટબુક- ચોપડા વિતરણનો શ્રી આત્મ સિદ્ધિ શાસ્ત્ર રચના ભૂમિ, નડીઆદ ખાતે કાર્યક્રમ યોજવા?...