હવેથી ફ્લાઇટમાં જતા પહેલા જાણી લેજો આ ન્યૂ રૂલ્સ, ભૂલથી પણ જૂના નિયમને ફોલો ન કરતા, જાણો કેમ
બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS) અને સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF) દ્વારા ફ્લાઈટ બેગેજના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેમજ ઈન્ડિગો એરલાઈન્સ અને એર ઈન્ડિયા જેવી એરલાઈ?...