કાશ્મીરમાં પહલગામ હુમલાના આતંકીઓના પોસ્ટર જાહેર, બાતમી આપનારાને 20 લાખનું ઈનામ
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં બૈસરન ખીણમાં આતંકી હુમલામાં નિર્દોષ 26 લોકોના જીવ લેનારા આતંકવાદીઓ 20 દિવસ બાદ પણ પકડાયા નથી. તેમની ધરપકડ કરવા પોલીસે અને સુરક્ષાદળોએ ત્રણ આતંકવાદીઓના પોસ્ટર જાહે...
કાશ્મીરમાં નદીનું પાણી રોકવા ભારત એકશન મોડ પર, પાકિસ્તાનને પાઠ ભણાવાશે
પહલગામમાં આતંકી હુમલો થયા પછી ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સમજૂતી અટકાવી દીધી હતી. સિંધુ નદીનું પાણી પાકિસ્તાન માટે જીવાદોરી સમાન છે પરંતુ પાણી લેવું અને લોહી વહેવડાવવું એ બંને એક સાથે ?...
‘આતંકવાદીઓને ફંડ આપતો દેશ…’, ભારતના યોજના પટેલે UNમાં પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં 22મી એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન અને તેની આતંકીવાદને ટેકો આપવાની નીતિઓ ફરીથી સવાલો થઈ રહ્યો છે. ભારતે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર (UN)માં પાકિસ્તાન...
પાકિસ્તાની હિંદુઓના વિઝા નહી થાય રદ્દ, સરકારે કરી જાહેરાત
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવાનો નિર્ણય લીધો હતો, જેના કારણે પાકિસ્તાની હિન્દુઓમાં ચિંતા વધી ગઈ હતી. પરંતુ હવે વિદેશ મંત્રાલયે એક મોટી જાહેરાત કરી છે અને...
પહલગામ આતંકી હુમલો: ત્રણેય સૈન્ય પ્રમુખ-CDSની સંરક્ષણ મંત્રી સાથે 2.5 કલાક બેઠક
મંગળવારે જમ્મુ-કાશ્મીરના પહલગામના બૈસારનમાં મોટો આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં 28 લોકોના મોત થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આતંકવાદીઓએ પ્રવાસીઓને વીણી-?...
35 વર્ષ બાદ પહેલી વખત આખું કાશ્મીર બંધ, આતંકી હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં જનતાનો પ્રચંડ વિરોધ, લોકો રસ્તા પર ઉતર્યા
પહલગામમાં આતંકી હુમલાના પગલે 35 વર્ષમાં પ્રથમ વખત કાશ્મીર ખીણમાં સંપૂર્ણપણે બંધનું એલાન આપવામાં આવ્યું છે. નિર્દયી હુમલામાં અનેકના મોતના પગલે પ્રજામાં રોષ ભભૂકી ઉઠ્યો છે. લોકો રસ્તા પર ઉતર?...
ઘટનાસ્થળે જાઓ, આતંકી હુમલા બાદ સાઉદી અરેબિયાથી વડાપ્રધાન મોદીના નિર્દેશ, અમિત શાહ જમ્મુ કાશ્મીર રવાના
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાને લઈને કેન્દ્ર સરકાર આક્રમક છે. સાઉદી અરેબિયાના બે દિવસના પ્રવાસે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિ?...
જમ્મુ કાશ્મીરના પહલગામમાં પર્યટકો પર આતંકવાદી હુમલો, 2ના મોત, ગુજરાતના ત્રણ પ્રવાસી ઘાયલ
જમ્મુ કાશ્મીરના પહલગામમાં મોટો આતંકવાદી હુમલો થયો છે. આતંકવાદીઓએ પર્યટકોને નિશાન બનાવીને ફાયરિંગ કર્યું છે. જેમાં બે પ્રવાસીઓના મોત થયા છે, જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થઈ ગયા છે. બે લોકોની હાલત...