વધુ એક યુદ્ધ શરૂ! પાકિસ્તાનની એરસ્ટ્રાઇકમાં 46 લોકોના મોત, અફઘાનિસ્તાને કહ્યું- ‘જવાબી કાર્યવાહી કરીશું’
વિશ્વમાં વધુ એક યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. પાકિસ્તાને મંગળવારે મોડી રાત્રે અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક કરીને પાકિસ્તાની તાલિબાનના શંકાસ્પદ ઠેકાણાઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. પાકિસ્?...