પાવાગઢ જનારા ભક્તો માટે મહત્વના સમાચાર, આ તારીખથી દર્શન સમયમાં રહેશે આ ફેરફાર, જાણો વિગત
ચૈત્રી નવરાત્રીમાં માતાજીના દર્શનનું વિશેષ મહત્વ છે.. જેને લઇને માતાજીના અન્ય યાત્રાધામોની જેમ પાવાગઢમાં પણ ભક્તોની ભીડ ઉમટતી હોય છે..નવરાત્રીના દિવસોને લઇને પાવાગઢ મંદિર ટ્રસ્ટે ખાસ સમય ?...