સાડા સાત કરોડ પીએફ ખાતાધારકો માટે ખુશખબર, હવે EPFO 3 દિવસમાં 5 લાખ રૂપિયા આપશે
ખાનગી ક્ષેત્રમાં કામ કરતા અને EPFO ખાતું ધરાવનારા લોકો માટે સારા સમાચાર છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ, કર્મચારીઓના હિતમાં એક મોટો નિર્ણય લીધો છે. હવે EPFO તેના સભ્યોને કોઈપણ કાગળકામ વગર મા...