વાલોડ ખાતે 226મી પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી..
તાપી જિલ્લાના વાલોડ ખાતે આવેલ અંબાજી શેરીમાં આવેલા મંદિરે પૂજ્ય જલારામ બાપાની 226 મી જન્મ જયંતીની ઉજવણી ખુબ ધૂમ ધામથી ઉજવવામાં આવી હતી મંદિરની બહાર તેમજ આખા ફળિયામાં બહેનો દ્વારા ખુબ સરસ રં...