અમદાવાદમાં ભિક્ષાવૃત્તિ વિરુદ્ધ મેગા એક્શન : 44 બાળકોનું રેસ્ક્યૂ, 20 ભિક્ષુકોને ભિક્ષુક ગૃહમાં ખસેડાયા
અમદાવાદ શહેરને ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC), પોલીસ વિભાગની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ અને ગુજરાત સમાજ સુરક્ષા વિભાગ દ્વારા સંયુક્ત રીતે વિશેષ એન્ટ?...
આણંદના યુવક સાથે લગ્ન કરી બે બાળકોની માતા બની, હવે બાંગ્લાદેશી મહિલાની ધરપકડથી પરિવાર વ્યથિત
ગુજરાતના આણંદ જિલ્લામાંથી એક અનોખી અને લાગણીસભર ઘટના સામે આવી છે, જેમાં સોશિયલ મીડિયા પર શરૂ થયેલી પ્રેમકથા હવે કાયદાકીય કાર્યવાહીના કેન્દ્રમાં આવી ગઈ છે. ફેસબુક પર પરિચય બાદ પ્રેમમાં પડેલ...
જામનગરમાં સાયચા ગેંગ પર તંત્રનો મોટો પ્રહાર, ₹16 કરોડથી વધુની સરકારી જમીન દબાણમુક્ત
જામનગરના દરિયાકાંઠાના બેડી અને બેડેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદે દબાણો સામે તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયેલ કુખ્યાત ‘સાયચા ગેંગ’ના ગેરકાયદ?...
POKમાં પાકિસ્તાની સેનાના ફાયરિંગમાં 30નાં મોત, સેંકડો ઈજાગ્રસ્ત, અનેક શહેરોમાં સરકાર વિરુદ્ધ પ્રદર્શનો
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં ફરી એકવાર તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક અહેવાલો અનુસાર પ્રદર્શનકારીઓ અને પાકિસ્તાની સુરક્ષાબળો વચ્ચે થયેલી અથડામણોમાં ઓછામાં ઓછા 30 લોકોનાં મોત થ?...
પાટણમાં અસામાજિક તત્વો સામે તંત્રનો બુલડોઝર પ્રહાર
પાટણ શહેરમાં અસામાજિક તત્વો સામે પોલીસ અને તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના બુકડી વિસ્તારમાં ખૂન, ખૂનની કોશિશ અને લૂંટ સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપી ઝહીર ઉર્?...
પશ્ચિમ બંગાળમાં TMC સામે વધી રહ્યો છે જનરોષ, ભ્રષ્ટાચારના આરોપોને લઈને બે ઘટનાઓ ચર્ચામાં
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાથે સંકળાયેલા કેટલાક સ્થાનિક નેતાઓ સામે ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આરોપોને લઈને લોકોનો અસંતોષ ખુલ્લેઆમ સામે આવી રહ્યો છે. રાજ્યમાંથી તાજેતરમાં સામે આવે...
કવાટ તાલુકાના તુરખેડા ગામે નદી કિનારે નાવડીમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો
છોટાઉદેપુર પોલીસ જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝભાઈ શેખ દ્વારા થાણા અમલદારોને સૂચના આપવામાં આવી હોય કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય જે મુજબ કાર્યવાહી કરવામાં આવે અને કડક પગલાં ભરવામાં આવ...
સુરતમાં ‘ઓપરેશન મ્યુલ એકાઉન્ટ 2.0’ : ઓનલાઇન ફ્રોડ નેટવર્ક સામે મોટું એક્શન, 70 આરોપીઓ ઝડપાયા
ઓનલાઈન ફ્રોડ અને સાયબર ગુનાઓના વધતા બનાવો વચ્ચે સુરત સાયબર ક્રાઇમ સેલે મોટું અભિયાન શરૂ કરીને સાયબર ઠગો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં કાર્યરત સાયબર સ્કેમ નેટવર્કને તોડી પાડવા માટે...
2014માં પેરોલ બાદ ફરાર થયેલો આજીવન કેદી મુંબઈમાં ફિલ્મો કરતો પકડાયો, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી જેલભેગો કર્યો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક ચોંકાવનારી કાર્યવાહી કરતા હત્યાના કેસમાં આજીવન કેદની સજા પામેલા ફરાર કેદીની ધરપકડ કરી છે. વર્ષ 2014માં પેરોલ પર બહાર આવ્યા બાદ ફરાર થયેલો આ શખ્સ છેલ્લા 12 વર્ષથી ઓળખ ?...
મુંબઈ બાંદ્રા ઈસ્ટમાં અતિક્રમણ હટાવવાની કાર્યવાહી દરમિયાન હિંસા, પોલીસ પર પથ્થરમારો – 10થી વધુની અટકાયત
મુંબઈના બાંદ્રા (પૂર્વ) વિસ્તારમાં રેલવે વિભાગની જમીન પરથી વર્ષોથી ચાલતા અતિક્રમણને દૂર કરવાની કાર્યવાહી દરમિયાન બુધવાર, 20 મેના રોજ હિંસક ઘટના સામે આવી હતી. પશ્ચિમ રેલવે દ્વારા ગરીબ નગર ઝૂં...