Republic Day હમ હૈ તૈયારઃ પરેડમાં Indian Air Forceના 40 ફાઈટર જેટ ભાગ લેશે
પ્રજાસત્તાક દિવસને આડે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, આ દરમિયાન કર્તવ્ય માર્ગ પર યોજાનારી પરેડ (Republic day Parade) સૌના આકર્ષણનું કેન્દ્ર રહેશે. હજારો લોકો આ પરેડ જોવા એકઠા થશે, ઉપરાંત કરોડો લોકો ટીવી, ?...