નડિયાદમાં પ્રશાસન તંત્ર દ્વારા વાણીયાવાડ સર્કલ ઉપર વાહનચાલકોને આકરા તાપથી બચાવવા ડોમ ઉભા કરાયા
નડિયાદ સહિત ખેડા જિલ્લામાં સૂર્યદેવ આકરો તાપ આપી રહ્યા છે, ત્યારે માર્ચ મહિનામાં જ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે સ્થિતિ ચિંતાજનક છે. ગરમી અને ઉકળાટ વચ્ચે નગરજનો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે, તે...