પાટણના પટોળા જ નહીં, આ સ્થળો પણ છે ખૂબ જ પ્રસિદ્ધ, આ રહ્યો તમારો ટ્રાવેલ પ્લાન
પાટણમાં કેટલાક પ્રસિદ્ધ સ્થળો આવેલા છે. પાટણમાં આવેલી રાણીની વાવ પ્રાચીન વાવ છે. ભારતમાં આવેલી સૌથી સુંદર વાવમાંથી એક વાવ છે. આ વાવના સ્તંભ પર દેવી દેવતાઓની મૂર્તિઓ બનાવવામાં આવેલી છે. આ વાવ?...