બનાસકાંઠાના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના પ્રાકૃતિક ખેતી સંશોધન કેન્દ્રની મહેસાણા જિલ્લાના ૯૯ ખેડૂતોએ મુલાકાત લીધી
પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની તાતી જરૂરિયાત છે. પ્રાકૃતિક કૃષિને વેગ આપવા માટે રાજ્યસરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાયા છે જેના પરિણામે આજે રાજ્યના અનેક ખેડૂતો આ કૃષિ તરફ વળ્યા છે. તદ્દન નજીવ?...
બનાસકાંઠા જિલ્લાના સુઈગામ ખાતે SSIP 2.0 અંતર્ગત પ્રાકૃતિક ખેતી પર વર્કશોપ યોજાયો હતો…
બનાસકાંઠાના સુઈગામ ખાતે આવેલી સરકારી વિનયન કોલેજમાં Student Start-up Innovation Policy (SSIP) 2.0 અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓ માટે વર્કશોપનું આયોજન પદ્મ સન્માનિત ગેનાભાઈ પટેલની અધ્યક્ષતામાં આયોજન કરાયું હતું. કા?...
આવનારી પેઢીને સ્વસ્થ-સશક્ત બનાવવા પ્રત્યેક ખેડૂત સુધી પ્રાકૃતિક ખેતી પહોંચે તે આવશ્યક : આચાર્ય દેવવ્રતજી
જંતુનાશકોના અંધાધૂંધ ઉપયોગના દુષ્પરિણામો કેન્સર, હાર્ટ એટેક, બીપી, અને ડાયાબિટીસ જેવી બીમારીઓના રૂપમાં સામે આવી રહ્યા છે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતી કરતા જિલ્લાના પ્રગતિશ?...
અરાલમાં લીલા લસણની પ્રાકૃતિક ખેતી ખેડૂતે દેશી ગાયના છાણ નો અને મૂત્રનો ઉપયોગ કરી ખાતરો તૈયાર કર્યા.
કઠલાલ તાલુકાનું અરાલ ગામ લીલા લસણ રોકડીયા પાક માટે જાણીતું છે. અહીં મોટાભાગના ખેડૂતો શિયાળામાં લીલા લસણની ખેતી કરે છે. જેમાં ઘણા ખેડૂતો લસણની ખેતીમાં પ્રાકૃતિક અભિગમ અપનાવતા તેમનો ખર્ચ ઘટ્...
ખેડા જિલ્લામાં લીલા લસણની પ્રાકૃતિક ખેતી : એક સીઝનમાં બમણું વળતર મેળવનાર ખેડૂત દલપતસિંહ ડાભીનો અનોખો ઉદ્યમ
પ્રાકૃતિક ખેતી, ખાસ કરીને ઓછી જમીન ધરાવતા ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. વૈજ્ઞાનિક અભિગમ અને પરંપરાગત જ્ઞાનના સંમિશ્રણથી બનેલી આ ખેતી પદ્ધતિમાં દેશી ગાયના છાણ અને મૂત્રથી તૈયાર ક...
ખેડૂતોને આર્થિક મજબૂતી પ્રદાન કરવા માટે પ્રાકૃતિક ખેતી મજબૂત વિકલ્પ
ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે પ્રાકૃતિક ખેતી અતિ મહત્વપૂર્ણ - ખેડૂત શ્રી મહેશભાઈ તડવી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ સફળ પ્રયાણ કરતા શ્રી તડવીની આવકમાં વધારો આલેખન – રોશન જી. સાવંત રાજપીપલ...
પાટણ જિલ્લાના હારીજ તાલુકાના વાસા ગામના ખેડૂત અંકિત રતિલાલ પટેલ પ્રાકૃતિક ખેતી કરી અન્ય ખેડૂતો માટે બની રહ્યા છે પ્રેરણાનું પ્રતિક
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાથી પાટણ જિલ્લામાં ઘણાબધા ખેડૂતોએ રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અ...
કપડવંજના સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે પ્રાકૃતિક ખેતી અને ગ્રો મોર ફ્રુટ ઝુંબેશ અંતર્ગત ખેડુતો માટે તાલીમ યોજાઈ
ખેડા જીલ્લા નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા સેન્ટર ઓફ એકસેલન્સ, મહમંદપુરા તા. કપડવંજ ખાતે "GROW MORE FRUIT CROPS" અને પ્રાકૃતિક ખેતી ઝુંબેશ અંતર્ગત ખેડૂત તાલીમનું આયોજન કરવામાં આવ્યું તથા આ તાલીમમાં ન...
કપડવંજના ભોજાના મુવાડા ખાતે પ્રાકૃતિક ખેતી આધારિત પપૈયા પાકની તાલીમ શિબિર યોજાઈ
કપડવંજ તાલુકાના ભોજાના મુવાડા ગામ ખાતે ‘ગ્રો મોર ફ્રુટ ક્રોપ’ અંતર્ગત પ્રાકૃતિક ખેતી આધારિત પપૈયા પાકની ખેડૂત તાલીમ શિબિર યોજાઈ હતી. જેમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી આધારિત પપૈયાની ખેતી, ફળ ?...