ફોનપે, ગૂગલ પે અને પેટીએમથી હવે PFના પૈસા ઉપાડી શકાશે…
સેલરી પર કામ કરતા કર્મચારીઓ માટે એક સારો વિકલ્પ હવે ઉપલબ્ધ થઈ રહ્યો છે. એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) હવે પ્રોવિડન્ટ ફંડ (PF)ના પૈસા ઉપાડવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવી રહી છે. હવે ક...