શુભેન્દુ અધિકારીની રાજકીય સફર : નંદીગ્રામથી લઈને બંગાળના નવા મુખ્યમંત્રી સુધીનો સફર
2026ની વિધાનસભા ચૂંટણી બાદ પશ્ચિમ બંગાળની રાજનીતિમાં એક મોટો અને ઐતિહાસિક બદલાવ જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) વિધાનસભા દળે શુભેન્દુ અધિકારીને રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે પસં...