અમદાવાદના શાહપુરમાં ખેલાયો ખૂની ખેલ! દંપતીએ છરીના ઘા વડે હોમગાર્ડની કરી હત્યા
ગુજરાતમાં સતત વધી રહેલા ગુનાને વધુ એક દારૂણ ઘટના દ્વારા વધુ વેગ મળ્યો છે. અમદાવાદના શાહપુર વિસ્તારમાં જાહેરમાં એક હોમગાર્ડ જવાનની નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. કિશન નામના હોમગાર્ડ ?...