બદ્રીનાથ-કેદારનાથમાં ઓનલાઇન પૂજા બુકિંગ 15 એપ્રિલથી શરૂ, જાણો કેટલો લાગશે ચાર્જ?
ચારેધામ યાત્રા કરનારા ભક્તો માટે ખૂબ મહત્વપૂર્ણ છે. બદ્રીનાથ અને કેદારનાથ માટે ખાસ પૂજા અને આરતીની ઓનલાઈન બુકિંગ 15 એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે, જે યાત્રાળુઓ માટે એક મોટી સુવિધા સાબિત થશે. મંદ?...