બનાસકાંઠા જિલ્લાનું વિશાળ જનહિતમાં વિભાજન કરીને બે જિલ્લા બનાવવાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી રાજ્યમંત્રી મંડળની બેઠકમાં કરી જાહેરાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ઉત્તર ગુજરાતને ૨૦૨૫ના વર્ષના પ્રથમ દિવસે નવા જિલ્લાની ભેટ રૂપે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લા બ?...
બનાસકાંઠા જિલ્લાના દિયોદરના વખા ખાતે 55 મો જી.વી.વાઘેલા કોલેજ કેમ્પસ ખાતે જિલ્લા કક્ષાના ૫૫માં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો શુભારંભ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાયો હતો
બનાસકાંઠા જિલ્લાના દિયોદરના વખા સ્થિત જી.વી.વાઘેલા કોલેજ કેમ્પસ ખાતે જિલ્લા કક્ષાના ૫૫માં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો શુભારંભ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાયો હતો. તા.૧૩ થી ૧૫...
બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે 6 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાજ્ય કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ 2024 નો પ્રારંભ
રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકોની આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂત લક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા રવિ કૃષિ મહોત્સ?...
થરાદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બનાસકાંઠા એલસીબીએ ડિસેમ્બરની શરૂઆતના દિવસે આઠ લાખથી વધુના મુદામાલ સાથે દારૂ ઝડપી પાડ્યો.
બનાસકાંઠા જિલ્લા એલસીબી ટીમ થરાદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે અલગ અલગ ત્રણ જગ્યાએથી આઠ લાખથી વધુના મુદામાલ સાથે દારૂ ઝડપી પાડતા ડિસેમ્બર મહિનાની શરૂઆતના પહેલા દિવ?...
બનાસકાંઠા જિલ્લાના ગઢ ખાતે ૩૫ ગુજરાત બટાલિયન પાલનપુર ગુજરાત ટ્રેકિંગ કેમ્પ-૩નું આયોજન કરાયું
એન.સી.સી ગુજરાત ડાયરેક્ટર અમદાવાદ અને તેમના તાબા હેઠળના અમદાવાદ, વી.વી નગર, વડોદરા, જામનગર અને રાજકોટ ગ્રુપની ૨૫૫ એન.સી.સી કેડેટના અમદાવાદ ડાયરેકટરના ૩૫ ગુજરાત બટાલિયન પાલનપુર દ્વારા વિમળા વ...
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા દસ વર્ષથી પ્રાકૃતિક કૃષિને અપનાવીને આર્થિક ઉપાર્જન મેળવી રહ્યા છે ખેડૂત કુરશીભાઈ
ગુજરાતમા દિન-પ્રતિદિન પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. રાજ્યમાં ૨૦ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત?...