બનાસકાંઠાના જુનાડીસા ગામે સ્કૂલમાં અભ્યાસ કરતી કિશોરી સાથે અશ્લીલ વર્તન કરનાર આરોપીનો પોલીસે વરઘોડો કઢાયો
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જુનાડીસા ગામે શાળાએ જતી ૭ વર્ષની માસૂમ કિશોરી સાથે અશ્લીલ વર્તન કરનાર આરોપીનો પોલીસે વરઘોડો કાઢી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. મળતી માહિતી મુજબ, ગ...
દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામમાં આદિવાસી પરિવારોનું ઐતિહાસિક પુનર્વસન કરાવતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી
ચડોતરુંના કારણે ૧૨ વર્ષ પહેલા પોતાનું ગામ છોડીને ચાલ્યા ગયેલા ૨૯ આદિવાસી પરિવારોની સ્વમાનભેર ઘરવાપસી છેવાડાના ગામડાઓ સુધી પહોંચીને વિકાસને પ્રાધાન્ય આપવા રાજ્ય સરકાર હંમેશા અગ્રેસર:- મ?...
દાંતા: ચડોતરાં પીડિત 29 આદિવાસી પરિવારની ઘરવાપસી, રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યો માનભેર આવકાર
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામમાં આદિવાસી સમુદાયના 29 કોદાર્વી પરિવારોની ઘરવાપસીનો એક ઐતિહાસિક પ્રસંગ સર્જાયો છે. લગભગ 12 વર્ષ પહેલા 'ચડોતરું' નામની એક જૂની કુરિવાજ – એટલ...
બનાસકાંઠાના દાંતામાં પ્રાથમિક શાળાના 30 વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ, એકનું મોત
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના વેકરી ગામની પ્રાથમિક શાળામાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે, જેમાં કુલ 30થી વધુ બાળકોની તબિયત બગડતાં આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. ઘટના ત્યારે ?...
બનાસકાંઠા જિલ્લા કલેકટરના માર્ગદર્શન અને ઉપસ્થિતિમાં મહેસૂલી અધિકારી કર્મચારીઓ માટે વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 500 થી વધુ અધિકારી-કર્મચારીઓએ તાલીમ મેળવી હતી…..
રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓને નિયમિતપણે તાલીમ મળી રહે તે માટે વિશેષ આયોજન કરવામાં આવે છે. મહેસૂલ વિભાગ, ગુજરાત સરકારની સુચના મુજબ આજરોજ બનાસકાંઠા જિલ્લાના ૫૦૦થી વધુ મહેસૂલી ?...