વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાબા આંબેડકર હોલ નડિયાદ ખાતે યોજાઇ સામાજિક સમરસતા ગોષ્ઠિ
વિશ્વ હિન્દુ પરિષદ ઉત્તર ગુજરાત પ્રાંત દ્વારા નડીઆદ ખાતે બાબા આંબેડકર ભવનમાં કેન્દ્રીય સહ સંગઠન મંત્રી વિનાયકરાવ દેશપાંડેની મુખ્ય ઉપસ્થિતિમાં યોજાઇ. સામાજિક સમરસતા ગોષ્ઠિ. સૌથી પહેલા વિ?...