સેન્સેક્સની ફ્લેટ ચાલ, નિફ્ટી 25100 પર ખુલ્યો, ટાઇટનના શેર 3% વધ્યા
આજે ભારતીય શેરબજારમાં ધીમે ધીમે બેર (Bears) પકડ મજબૂત કરી રહ્યા છે. ખાસ કરીને નિફ્ટી પર દબાણ વધતું જોવા મળી રહ્યું છે. શરૂઆતમાં બજાર તેજી તરફ દેખાતું હતું, પરંતુ 45 મિનિટ પછી કોલ રાઇટિંગ (Call Writing) શરૂ થત...