બોટાદમાં પરવાનગી વગર યોજાયેલી AAPની મહાપંચાયત અટકાવવા પહોંચેલી પોલીસ પર જીવલેણ હુમલો
બોટાદ જિલ્લાના હડદડ ગામમાં રવિવારે (12 ઑક્ટોબર) પરવાનગી વગર યોજાયેલી આમ આદમી પાર્ટી (AAP) સમર્થિત મહાપંચાયત દરમિયાન ભારે તંગદિલી અને હિંસા ફાટી નીકળી. મળતી માહિતી અનુસાર, પોલીસ દ્વારા પરવાનગી ન ...