બ્રિટનનું F-35 જેટ આખરે તિરુવનંતપુરમ એરપોર્ટ પરથી ખસેડાયું, UKથી નિષ્ણાતોની ટીમ પણ પહોંચી
કેરળના તિરુવનંતપુરમ એરપોર્ટ પર લગભગ ત્રણ અઠવાડિયાથી ગ્રાઉન્ડ થયેલું બ્રિટનનું અદ્યતન F-35B લાઈટનિંગ II ફાઈટર જેટ આખરે હેંગરમાં ખસેડી દેવાયું છે, જ્યાં તેનું સમારકામ શરૂ કરવામાં આવશે. આ અગત્યન?...