પાટણમાં ભગવાન શ્રીરામચંદ્રજીની ૩૮મી ભવ્ય શોભાયાત્રા ઐતિહાસિક ધામધૂમથી યોજાઈ
પાટણ શહેરમાં ૩૮મી વર્ષિક રથયાત્રા અંતર્ગત ભગવાન શ્રીરામચંદ્રજીની ભવ્ય શોભાયાત્રા આજે ધાર્મિક અને રાષ્ટ્રિય ઉત્સાહ વચ્ચે સંપૂર્ણ પવિત્રતા સાથે ઉજવાઈ. યાત્રામાં હજારોની સંખ્યામાં શ્રદ્?...