અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરનારો પ્રથમ દેશ બની શકે છે ભારત, ટેરિફ વોર વચ્ચે ગુડ ન્યૂઝ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા રેસિપ્રોકલ ટેરિફના મામલે હવે ભારત માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારત ટૂંક સમયમાં અમેરિકા સાથે ટ્રેડ ડીલ એટલે કે દ્વિપક્ષીય ?...
ભારત સહિત 75 દેશોને રાહત, ચીન પર 125 ટકા લગાવ્યો ટેરિફ, અમેરિકાના રાષ્ટ્રપતિની મોટી જાહેરાત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના ઉત્પાદનો પર 125 ટકા આયાત ડ્યુટી લાદવાની જાહેરાત કરીને ચીન પર મોટો આર્થિક પ્રહાર કર્યો છે. અગાઉ અમેરિકાએ આ દર વધારીને 104 ટકા કર્યો હતો. આ પછી ચીને પણ અ?...
ભારત સહિત આ દેશોમાં ટેરિફ ઘટશે? ડોનાલ્ડ ટ્રમ્પ લઈ શકે મોટો નિર્ણય
ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર તેમની વેપાર નીતિઓને લઈને ચર્ચાઓમાં છે. આ વખતે તેમણે નવી ટેરિફ નીતિ હેઠળ ભારત, ઇઝરાયલ અને વિયેતનામ જેવા મહત્ત્વપૂર્ણ વેપારી ભાગીદારો સાથે વાટાઘાટો શરૂ કરી દીધી છે. 2 ?...
BIMSTEC ફક્ત નામનું જ રહી ગયું હતું, આ રીતે PM મોદીએ ફરી કર્યું પુનર્જીવિત
PM મોદી હાલ થાઈલેન્ડના પ્રવાસે છે. થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં BIMSTEC સમિટ યોજાઈ રહી છે. ભારત સહિત 7 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો તેમાં ભાગ લઈ રહ્યા છે. ભલે BIMSTEC ની સ્થાપના 1997માં થઈ હતી પરંતુ 2016 પછી તેને ?...
અમેરિકાએ ભારત પર લગાવ્યો 26 ટકા પારસ્પરિક ટેરિફ, ટ્રમ્પના નિર્ણયની શું થશે અસર?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના તમામ દેશો માટે ટેરિફની જાહેરાત કરી છે. ટ્રમ્પે તેને ડિસ્કાઉન્ટેડ રેસિપ્રોકલ ટેરિફ નામ આપ્યું છે. ટેરિફની જાહેરાત કરતા ટ્રમ્પે કહ્યું કે આ મુક...
વક્ફનો મતલબ શું? ભારતમાં ક્યારે થઈ હતી શરૂઆત, ઈતિહાસ 12મી સદી સાથે જોડાયેલો
ભારતમાં વકફનો ઉદભવ ભારતમાં ઇસ્લામના આગમન સાથે થયો હોવાનું માનવામાં આવે છે, જોકે ઇતિહાસમાં તે કયા સમયગાળામાં શરૂ થયો તે અંગે બહુ સ્પષ્ટતા નથી. આવી સ્થિતિમાં, ઇતિહાસ માટે એ નક્કી કરવું મુશ્કે?...
ભારતમાં 6G ની તૈયારીઓ શરૂ, કેન્દ્રીય મંત્રીએ બતાવ્યું ક્યારે લૉન્ચ થશે સર્વિસ
ટેકનોલૉજીમાં સતત અપડેટ આવતુ રહે છે, દુનિયાભરમાં ઇન્ટરનેટની દુનિયા સૌથી વધુ ઝડપથી ડેવલપ કરી રહી છે, આ કડીમાં 5G પછી હવે ભારતમાં 6G સેવાની તૈયારીઓ ચાલી રહી છે. જ્યારે વિશ્વભરના ઘણા દેશો હજુ સુધી 5G ...
અવકાશમાંથી ભારત કેવું દેખાય છે? સુનીતા વિલિયમ્સનો આ જવાબ તમારા હૃદયને સ્પર્શી જશે
ભારતીય મૂળનાં અને અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી બુચ વિલ્મોરે અંતરીક્ષ માંથી પરત ફર્યા બાદ પ્રથમ વખત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. સુનિતા વિલિયમ્સે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર?...
આવી ગયું ભારતનું પ્રથમ સ્વદેશી MRI સ્કેનર, હવે ખૂબ સસ્તામાં થશે તપાસ
ભારતે તબીબી ક્ષેત્રમાં એક મોટો સીમાચિહ્ન હાંસલ કર્યો છે. દેશનું પ્રથમ સ્વદેશી મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ (MRI) સ્કેનર તૈયાર છે અને 2025 સુધીમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS), દિલ્...
અમેરિકાને ખુશ કરવા મોટો નિર્ણય લેવાની તૈયારીમાં ભારત: ગૂગલ અને મેટાને થશે ખાસ ફાયદો
અમેરિકાને રાજી રાખવા માટે મોદી સરકારે ફાઈનાન્સ બિલ 2025માં સુધારો કરવાની તૈયારી કરી છે. ભારત સરકાર પહેલી એપ્રિલથી ડિજિટલ જાહેરાતોમાંથી કમાણી કરતી વૈશ્વિક કંપનીઓ પરથી ગૂગલ (Google) ટેક્સ દૂર કરવા ?...