ભારતની ચેમ્પિયન્સ ટ્રોફી જીત પર પાટણમાં ધમાકેદાર ઉજવણી: ફટાકડાં, ઢોલ-નગારા અને દેશભક્તિના નારા ગૂંજી ઉઠ્યા
દુબઈમાં યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે ન્યૂઝીલેન્ડ સામે રોમાંચક જીત નોંધાવતા પાટણમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. શહેરના બગવાડે દરવાજા સહિત અનેક સ્થળોએ એલઈડી સ્ક્રીન લગાવી ક્રિકેટ પ્રે...