ભારતીયોને થશે મોટો ફાયદો, અમેરિકામાં H-1B વિઝાના નિયમોમાં કરાયા ફેરફાર, જાણો વિગત
હોમલેન્ડ સિક્યોરીટીના સચિવે જણાવ્યું કે "અમેરિકી વ્યવસાય વધારે કુશળ પ્રતિભાઓની ભરતી માટે , H-1B વિઝા પર નિર્ભર છે , જેનાથી દેશના તમામ સમુદાયોને લાભ મળી રહ્યો છે" આ જાહેરાતથી હવે અમેરિકન કંપનીઓ?...