U19 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા બની ચેમ્પિયન, ફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવ્યું
ભારતીય ક્રિકેટ ટીમે ICC અંડર-19 વર્લ્ડ કપ 2026ની ફાઈનલમાં ઐતિહાસિક પ્રદર્શન કરીને ક્રિકેટ જગતમાં ફરી એકવાર પોતાનો દબદબો સાબિત કર્યો છે. ઈંગ્લેન્ડ સામે રમાયેલા આ મહામુકાબલામાં ભારતે 100 રનથી ભવ્ય જ...