કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા દ્વારા ભારત સરકારની ADIP યોજના માટે કરી બેઠક
ભારત સરકારની ADIP યોજના હેઠળ દિવ્યાંગજનો માટે મુલ્યાંકન શિબિરનું ભાવનગરમાં આયોજન થશે કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગર સાંસદ નીમુબેન બાંભણીયાએ ADIP યોજનાની જાણકારી આપતા કહ્યું આગામી તારીખ ૫ થ...