Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 32°C

ભારત

2,438 stories

ઈરાનના ખતરા વચ્ચે ઈઝરાયેલ યુએઈની સુરક્ષા માટે આગળ, અદ્યતન સિસ્ટમ્સ તૈનાત

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ઈઝરાયેલ હવે યુએઈની સુરક્ષા મજબૂત કરવા માટે આગળ આવ્યું છે. ઈરાન તરફથી વધતા મિસાઈલ અને ડ્રોન હુમલાના ખતરા વચ્ચે ઈઝરાયેલે યુએઈને અદ્યતન રક્ષા પ્રણાલીઓ અને ટેકનોલોજી પૂરી પાડી છે, જેનાથી ખાડી ક્ષેત્રના સુરક્ષા સમીકરણોમાં મોટો…

· 2 min read

ઉમરેઠમાં ભાજપનો ભવ્ય વિજય, હર્ષદ પરમાર 32,000થી વધુ મતોથી જીત્યા

ઉમરેઠ વિધાનસભા બેઠકની હાઈપ્રોફાઈલ પેટાચૂંટણીમાં BJP એ ભવ્ય વિજય નોંધાવ્યો છે. ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારએ કોંગ્રેસના ઉમેદવારને 32,000થી વધુ મતોથી હરાવીને આ બેઠક પર કમળ ખીલવ્યું છે. મતગણતરીના શરૂઆતના રાઉન્ડથી જ ભાજપ આગળ રહી હતી અને અંત સુધી આ લીડ…

· 2 min read

West Bengal Election 2026: ભાજપ બહુમતી પાર, કોલકાતામાં જશ્નનો માહોલ, બીજેપી કાર્યકર્તાઓએ ઝાલમુરી વહેંચી

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના તાજા વલણોમાં ભાજપે સ્પષ્ટ બહુમતી તરફ મજબૂત લીડ મેળવી છે. શરૂઆતના ટ્રેન્ડ્સ મુજબ ભાજપ 188 બેઠકો પર આગળ ચાલી રહી છે, જ્યારે All India Trinamool Congress 101 બેઠકો પર સીમિત દેખાઈ રહી છે. આ સાથે રાજ્યમાં…

· 2 min read

West Bengal Election 2026 : ભાજપ બમ્પર જીત તરફ, સુવેન્દુ અધિકારીનો મમતા પર તીખો પ્રહાર

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના તાજા વલણોમાં શરૂઆતની કાંટાની ટક્કર બાદ હવે ભાજપ બમ્પર જીત તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન ભાજપના દિગ્ગજ નેતા  શુભેંદુ અધિકારી એ મુખ્યમંત્રી મમતા બેનર્જી પર તીખો પ્રહાર કર્યો છે. સુવેન્દુ અધિકારીનો…

· 2 min read

West Bengal Election Results 2026 : ભાજપ બહુમતી તરફ, પીએમ મોદી 6.30 કલાકે દિલ્હી બીજેપી હેડક્વાર્ટર જશે

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રારંભિક વલણોમાં સત્તા પરિવર્તનના સંકેતો મજબૂત બની રહ્યા છે. ભાજપ રાજ્યમાં સૌથી મોટી પાર્ટી તરીકે આગળ વધી રહી છે અને બહુમતી મેળવવાની દિશામાં આગળ વધી રહી છે. આ રાજકીય ઉથલપાથલ વચ્ચે મહત્વના સમાચાર સામે આવ્યા છે…

· 2 min read

West Bengal Election 2026 : પાનિહાટી બેઠક પર રત્ના દેબનાથ આગળ, ભાજપ સૌથી મોટી પાર્ટી તરફ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના ચાલુ વલણોમાં ભારતીય જનતા પાર્ટી મજબૂત પ્રદર્શન સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી રહી છે. રાજ્યમાં બહુમતી મેળવવા તરફ આગળ વધી રહેલી ભાજપ માટે પાનિહાટી બેઠક ખાસ ધ્યાનનું કેન્દ્ર બની છે, જ્યાં ભાવનાત્મક અને રાજકીય…

· 3 min read

Umreth Election Result 2026 : 15 રાઉન્ડ બાદ ભાજપને 20 હજારથી વધુ લીડ, જીત તરફ મજબૂત આગળ વધ્યું

ઉમરેઠ વિધાનસભા બેઠક માટે યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. મતગણતરી દરમિયાન તાજા વલણો મુજબ 15મો રાઉન્ડ પૂર્ણ થતાં ભાજપના ઉમેદવાર મજબૂત સ્થિતિમાં દેખાઈ રહ્યા છે અને 20 હજારથી વધુ મતોથી આગળ ચાલી રહ્યા છે. આ પરિણામ રાજ્યની રાજકીય…

· 3 min read

વડોદરાની હેત્વી ખીમસુરિયાને ગુજરાત ગરિમા એવોર્ડ, દિવ્યાંગ સમાજ માટે બની પ્રેરણા

ગુજરાત સ્થાપના દિનના અવસર પર સુરત ખાતે યોજાયેલા ગુજરાત ગૌરવ દિન કાર્યક્રમમાં વડોદરાની પ્રતિભાશાળી યુવતી હેત્વી ખીમસુરિયાને પ્રતિષ્ઠિત “ગુજરાત ગરિમા એવોર્ડ”થી સન્માનિત કરવામાં આવી છે. આ કાર્યક્રમ ઓરા યુનિવર્સિટી ખાતે યોજાયો હતો, જ્યાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના…

· 2 min read

Karnataka Political Twist : શ્રૃંગેરી બેઠક પર ભાજપનો કબજો, હાઈકોર્ટના આદેશ બાદ પરિણામ પલટાયું

દેશના પાંચ રાજ્યો — કેરળ, આસામ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને પુડુચેરી — ના ચૂંટણી પરિણામો વચ્ચે કર્ણાટક માંથી ભાજપ માટે એક મોટી અને ચોંકાવનારી ‘ગુડ ન્યૂઝ’ સામે આવી છે. શ્રૃંગેરી વિધાનસભા બેઠક પર પોસ્ટલ બેલેટની પુનઃગણતરી બાદ ભાજપના ઉમેદવાર ડી.…

· 3 min read

ધોરણ-12માં વિદ્યાર્થીઓનો શાનદાર પ્રદર્શન, સામાન્ય પ્રવાહ 92.71% અને વિજ્ઞાન પ્રવાહ 84.33% પરિણામ

Gujarat Secondary and Higher Secondary Education Board દ્વારા વર્ષ 2026ની ધોરણ-12 (HSC) બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે પણ રાજ્યભરના વિદ્યાર્થીઓએ ઉત્તમ પ્રદર્શન નોંધાવ્યું છે. ખાસ કરીને સામાન્ય પ્રવાહમાં 92.71% અને વિજ્ઞાન પ્રવાહમાં 84.33% પરિણામ નોંધાતા શિક્ષણ…

· 3 min read