Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 31°C

ભારત

2,438 stories

વિજયની TVKનો ઐતિહાસિક ઉછાળો, DMK-AIADMKને પાછળ છોડ્યું

4 મેના રોજ જાહેર થઈ રહેલા પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોમાં તમિલનાડુ એ સૌથી મોટું રાજકીય સરપ્રાઇઝ આપ્યું છે. શરૂઆતના વલણોમાં અભિનેતા-થી-રાજકારણી બનેલા વિજયની પાર્ટી TVKએ પરંપરાગત રાજકીય દિગ્ગજોને પાછળ મૂકી દીધા છે. રાજ્યની રાજનીતિમાં લાંબા સમયથી દબદબો ધરાવતા Dravida Munnetra…

· 2 min read

આસામમાં ફરી એક વાર હિમંતા સરકાર નક્કી, શરૂઆતી વલણોમાં સ્પષ્ટ બહુમત તરફ ભાજપ

4 મેના રોજ દેશભરના રાજકીય માહોલમાં ભારે ઉત્સુકતા વચ્ચે 5 રાજ્યોના વિધાનસભા ચૂંટણી પરિણામો જાહેર થવા લાગ્યા છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે અને પ્રારંભિક વલણો દેશની રાજનીતિમાં મહત્વપૂર્ણ ફેરફાર દર્શાવી રહ્યા છે. ખાસ કરીને આસામ અને…

· 2 min read

વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ-સુરતમાં રૂ.૩.૫૩ લાખ કરોડના ૨૭૯૨ એમ.ઓ.યુ. થયા : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી:- * સુરત VGRC થકી આગામી ત્રણ વર્ષમાં ૨.૮૨ લાખ યુવાનોને રોજગારી મળશે. * આદિજાતિ વિસ્તારોમાં નોન પોલ્યુટીંગ ઇન્ડસ્ટ્રીઝ અને ગાર્મેન્ટ સેક્ટરને સરકારનું પ્રોત્સાહન: આગામી બે વર્ષમાં આદિજાતિ વિસ્તારની ૨૫ હજારથી વધુ મહિલાઓને ઘરઆંગણે રોજગારી મળશે. *…

· 8 min read

છત્તીસગઢ IED બ્લાસ્ટ : કાંકેર-નારાયણપુર સરહદે DRGના 3 જવાન શહીદ, એક ઘાયલ

છત્તીસગઢના નક્સલ પ્રભાવિત વિસ્તારમાં ફરી એક વખત સુરક્ષા દળોને મોટો ઝટકો લાગ્યો છે. કાંકેર અને નારાયણપુર જિલ્લાની સરહદે ડી-માઈનિંગ ઓપરેશન દરમિયાન થયેલા IED બ્લાસ્ટમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG)ના ત્રણ જવાન શહીદ થયા છે, જ્યારે એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો…

· 2 min read

પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં ફાલ્ટા હોટસ્પોટ : TMC પર ધમકાવવાના આરોપ, ફરી મતદાનની માંગ તેજ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી વચ્ચે Falta વિસ્તાર સૌથી વધુ ચર્ચામાં આવ્યો છે. અહીં સ્થાનિક લોકોએ All India Trinamool Congress (TMC)ના કાર્યકર્તાઓ પર ધમકાવવા અને ડરનું વાતાવરણ સર્જવાના ગંભીર આરોપ લગાવ્યા છે, જેના કારણે ચૂંટણી માહોલ વધુ તણાવપૂર્ણ બની ગયો છે.…

· 2 min read

ગુજરાત બોર્ડ પરિણામ 2026 : ધો.12 અને GUJCETનું પરિણામ એકસાથે, બાદમાં ધો.10 રિઝલ્ટ જાહેર થશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાના પરિણામોને લઈને મોટી અપડેટ સામે આવી છે. મળતી માહિતી મુજબ આગામી સપ્તાહમાં ધો.12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ એકસાથે જાહેર થવાની શક્યતા છે. સાથે જ GUJCETનું…

· 2 min read

ઉપલેટા તાલુકા પંચાયતમાં મોટો રાજકીય પલટો, AAPના સભ્ય ભાજપમાં જોડાતા સત્તા સમીકરણ બદલાયું

ઉપલેટા તાલુકા પંચાયતના રાજકારણમાં આજે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. ચંદુભાઈ જાદવએ AAP છોડીને BJP માં જોડાતા તાલુકા પંચાયત પર ભાજપનો કબજો લગભગ નિશ્ચિત બની ગયો છે. ‘કિંગમેકર’ બન્યા બાદ લીધો નિર્ણય તાજેતરની ચૂંટણીમાં તાલુકા પંચાયતની સ્થિતિ આવી હતી: ભાજપ: 8…

· 2 min read

પંજાબમાં રાજકીય ઘમાસાણ : સંદીપ પાઠક વિરુદ્ધ FIR બાદ ધરપકડની તૈયારી

પંજાબની રાજનીતિમાં મોટો ઉથલપાથલ જોવા મળી રહ્યો છે. સંદીપ પાઠક દ્વારા  છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ થોડા જ દિવસોમાં પંજાબ પોલીસે તેમના વિરુદ્ધ ભ્રષ્ટાચાર સહિતના આરોપો હેઠળ બે અલગ-અલગ FIR નોંધતા રાજકીય વિવાદ ગરમાયો છે. બે જિલ્લાઓમાં FIR, બિન-જામીનપાત્ર…

· 2 min read

સુરતમાં ફેક પરિપત્ર કાંડ : પેટ્રોલ-ડીઝલ ભાવ વધારાની અફવા ફેલાવનાર AAP કાર્યકર્તાની ધરપકડ

સુરતમાં સોશિયલ મીડિયા પર પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો ખોટો પરિપત્ર વાયરલ કરવા મામલે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. કાપોદ્રા પોલીસ સ્ટેશનએ આ કેસમાં આમ આદમી પાર્ટી (AAP)ના એક કાર્યકર્તાની ધરપકડ કરી છે, જેને કારણે શહેરમાં ગભરાટનું વાતાવરણ સર્જાયું હતું.…

· 2 min read

પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં EVM વિવાદ : 15 બૂથ પર ફરી મતદાન, કડક સુરક્ષા વચ્ચે પ્રક્રિયા શરૂ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા દરમિયાન ભારતના ચૂંટણી પંચને મળેલી EVM છેડછાડની ફરિયાદોને પગલે 15 મતદાન મથકો પર ફરી મતદાન (Repolling) કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શનિવારે સવારે 7 વાગ્યાથી કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું છે, જે…

· 2 min read