PM મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોન વાતચીત કરી , રાજ્ય સરકાર પાસે મેળવી વિગતો
ગુજરાતના સરહદી વિસ્તારોમાં સર્જાયેલી નવી પરિસ્થિતિને પગલે PM નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી. તેમણે રાજ્યમાં શાંતિ અને સુરક્ષાની સ્થિતિ અંગે પૂરી માહ?...