ભાવનગર ખાતે મંત્રી પરશોત્તમભાઈ સોલંકી પ્રેરિત દિવ્યેશભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે સમાજના સર્વાંગી વિકાસ માટે “દિવ્ય સેતુ”- સેમિનાર યોજાયો
આ કાર્યક્રમમાં મંત્રી પરશોત્તમભાઈ સોલંકીએ તેમના સુપુત્ર દિવ્યેશભાઈને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, મારા જાહેરજીવનમાં મેં સતત સમાજનાં લોક ઉપયોગી કામો કર્યા છે, સમાજના ?...