મીંઢોળા નદી કિનારે મનકામેશ્ર્વર મહાદેવનું મંદિર, ભક્તોની ઈચ્છિત કામના પૂર્ણ કરે છે ભોળાનાથ
દક્ષિણ ગુજરાતમાં આવેલો તાપી જીલ્લો પ્રકૃતિના ખોળે વસવાટ કરતો જીલ્લો છે, આ જીલ્લામાં અનેક શિવમંદિરો, દેવસ્થાનો અને ફરવા લાયક રમણીય સ્થળો આવેલા છે. જીલ્લાના વડા મથક વ્યારાનગરમાં મીંઢોળા નદી ...