‘2014 થી 2024 સુધીમાં 17.1 કરોડ નોકરીઓનું સર્જન’, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનો મોટો દાવો
કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે 2014 થી 2024 દરમિયાન દેશમાં કુલ 17.1 કરોડ નોકરીઓનું સર્જન થયું છે, જેમાંથી 4.6 કરોડ નોકરીઓ ફક્ત છેલ્લા એક વર્ષમાં જ ઉમેરવામાં આવી છે. તેમણે આ માહ...