પશ્ચિમ બંગાળ ચૂંટણી 2026 : મમતા બેનર્જી સહિત TMCને મોટો ઝટકો, 63% મંત્રીઓ પરાજિત
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામોએ રાજ્યના રાજકારણમાં ઐતિહાસિક ફેરફાર લાવ્યો છે. સત્તાધારી All India Trinamool Congress (TMC) માટે આ ચૂંટણી ભારે ઝટકોરૂપ સાબિત થઈ છે. મતદાતાઓએ રાજ્ય સરકારના નેતૃત્વ અને ?...