મહા કુંભ મેળો ક્યારે શરૂ થશે? તૈયારીઓનો વીડિયો સામે આવ્યો; જાણો તારીખ અને સ્નાનની તિથિ
હિંદુ ધર્મમાં કુંભા મેળાનું વિશેષ મહત્વ છે. ત્યારે આગામી વર્ષ એટલે કે 2025માં મહા કુંભ મેળાનું આયોજન થવાનું છે. જણાવી દઈએ કે, દર 3 વર્ષે કુંભ મેળો, દર 6 વર્ષે અર્ધકુંભ મેળો અને દર 12 વર્ષે મહા કુંભ મે...