20 માર્ચે જ કેમ ઉજવાય છે વિશ્વ ચકલી દિવસ? જાણો તેની પાછળનો ઇતિહાસ અને રસપ્રદ વાતો
એક સમય હતો જ્યારે વહેલી સવારે ઉઠતા જ ચકલીઓની મીઠી કિલબિલ કાનમાં પડતી. પણ આજે, શહેરોમાં અને ગામડાઓમાં ચકલીઓની સંખ્યા ઓછી થતી જાય છે. આ પ્યારા પક્ષીને બચાવવા માટે દર વર્ષે 20 માર્ચે વિશ્વ ચકલી દિ?...