ખેડા જિલ્લામાં નડિયાદ તાલુકા સહિત ગામોમાં માવઠા સાથે ધુમ્મસ ભર્યું વાતાવરણ
સમગ્ર તાલુકામાં ધુમમ્સભર્યું વાતાવરણ છવાયું છે, ત્યારે આજે ચરોતરમાં વરસાદીની આગાહી કરવામાં આવી છે, ત્યારે નડિયાદ સહિત ખેડા જિલ્લામાં વાદળછાયા વાતાવરણથી ઠંડી વધી છે. બીજી બાજુ માવઠાની અસ?...